About us
કૃષિ મિત્ર એ ગુજરાતી ભાષામાં ખેતી સંબંધિત સરળ અને સમજાય તેવી માહિતી આપતું માધ્યમ છે.
અહી તમને વિવિધ પાકો, ખેતી પદ્ધતિઓ, ખાતર, કૃષિ ઉપકરણો, અને નવા સંશધનો વિશે વિગતવાર માહિતી મેળવી શકશો.
“કૃષિ મિત્ર” નો હેતુ ખેડૂતોને સરળ ભાષામાં ઉપયોગી માહિતી પહોંચાડવી, જેથી તેઓ વધુ સારી રીતે માહિતી મેળવી શકે અને કૃષિ ક્ષેત્રે નવી સિદિ્ધઓ મેળવી શકે.
અમારી સાથે જોડાઓ અને આધુનિક ખેતી વિષયક જ્ઞાન મેળવવાની આજથી શરૂઆત કરો!